Surat : બારડોલીના પરણિત યુવાને ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું
Surat : બારડોલીના એક યુવાને ગળે ફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું છે. પરિણીત યુવાનના આપઘાત પાછળનું કારણ હજુ સુધી જાણી શકયું નથી.
આજકાલ આત્મહત્યાના બનાવોનો જાણે રાફડો ફાટ્યો હોય તેમ એક પછી એક હચમચાવી દેનારા આપઘાતના બનવાઓ સામે આવી રહ્યા છે. અમદાવાદની આયેશા કે પછી વડોદરાના સામૂહિક આપઘાતના અહેવાલો બાદ બારડોલીના એક યુવાને ગળે ફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું છે. પરિણીત યુવાનના આપઘાત પાછળનું કારણ હજુ સુધી જાણી શકયું નથી. યુવાનના શબને પોલીસે કબજામાં લઈને pm અર્થે મોકલીને વધુ તપાસ હાથ ધરી છે.
Latest Videos
Latest News