SURAT : ત્રણ વર્ષનું બાળક કારમાં થઇ ગયું લોક, પોલીસ ઓફિસરે બાળકનું કર્યું રેસ્ક્યુ

SURAT : ઉધના વિસ્તારમાં એક ત્રણ વર્ષનો બાળક કારમાં રમી રહ્યું હતું. ત્યારે કાર અંદરથી અચાનક લોક થઇ ગયો.

Gautam Prajapati
| Edited By: | Updated on: Jan 23, 2021 | 3:17 PM

SURAT :  ઉધના વિસ્તારમાં એક ત્રણ વર્ષનો બાળક કારમાં રમી રહ્યું હતું. ત્યારે કાર અંદરથી અચાનક લોક થઇ ગયી. થોડા સમય બાદ સ્થાનિકોએ બાળકને કારમાં જોતા જ અહી મોટી સંખ્યામાં લોકનું ટોળું એકત્ર થઇ ગયું હતું. બીજી તરફ લોકો ટોળું જોઈ ઉધના પી.આઈ. પણ ઘટના સ્થળે આવી પહોચ્યા હતા હતા. અને બાદમાં કારનો કાચ તોડીને બાળકને સહી સલામત બહાર કાઢવામાં આવ્યું હતું. આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ જવા પામી હતી. જો કે બાળકનો હેમખેમ બચાવ થતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો.

Follow Us:
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી

રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા

કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી

રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video

અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ

તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video

ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ

ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન

દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ

g clip-path="url(#clip0_868_265)">