SURAT : શહેરીજનોને નિયમો સમજાવવા ટ્રાફિક પોલીસનો નવતર પ્રયોગ, જુઓ વીડિયો

SURAT : રોંગ સાઈડ વાહન ચલાવતા અને હેલમેટ સહિતના નિયમ ન પાળતા લોકો મુસીબત વધારે છે. સુરત ટ્રાફિક પોલીસે ચાર રસ્તા પર યમરાજને ઉભા રાખ્યા.

| Updated on: Jan 22, 2021 | 1:35 PM

SURAT : શહેરમાં રોંગ સાઈડ વાહન ચલાવતા અને હેલમેટ સહિતના નિયમ ન પાળતા લોકો મુસીબત વધારે છે. આવા નિયમભંગ કરી પોતાનો અને બીજાનો જીવ જોખમમાં મુકતા લોકોને સમજાવવા પોલીસે નવતર પ્રયોગ કર્યો. સુરત ટ્રાફિક પોલીસે ચાર રસ્તા પર યમરાજને ઉભા રાખ્યા. આ યમરાજે હેલમેટ પહેર્યા વગર વાહન ચલાવતા લોકોને પકડી નિયમો પાળવાની પ્રતિજ્ઞા લેવડાવી. જીવ બચાવવા અને પરિવારજનોના ભલા માટે યમરાજે લોકોને રોંગ સાઈડ વાહન ન ચલાવવાની પણ સમજ આપી.

 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">