Ahmedabad: ગુજરાત યુનિવર્સિટીની ઓનલાઈન પરીક્ષામાં મુશ્કેલી, બીજા દિવસે પણ સર્વર થયું ઠપ્પ
ગુજરાત યુનિવર્સિટીની ઓનલાઇન પરીક્ષામાં બીજા દિવસે પણ સર્વરમાં ટેકનિકલ ખામી સર્જાઇ. ઓનલાઇન પરીક્ષાનું સર્વર ઠપ્પ થતા હજારો વિદ્યાર્થીઓ લોગ ઇન ના કરી શક્યા અને તેના કારણે વિદ્યાર્થીઓના પ્રશ્નો જતા રહ્યા.
ગુજરાત યુનિવર્સિટીની ઓનલાઇન પરીક્ષામાં બીજા દિવસે પણ સર્વરમાં ટેકનિકલ ખામી સર્જાઇ. ઓનલાઇન પરીક્ષાનું સર્વર ઠપ્પ થતા હજારો વિદ્યાર્થીઓ લોગ ઇન ના કરી શક્યા અને તેના કારણે વિદ્યાર્થીઓના પ્રશ્નો જતા રહ્યા. સવારે સવા 9 વાગ્યે શરૂ થનારી બીકોમ સેમેસ્ટર-3ની પરીક્ષામાં છબરડા જોવા મળ્યા.
Latest Videos
Latest News