Somnath: આવતીકાલથી ખુલશે સોમનાથ મંદિર, પાસ દ્વારા મળશે ભક્તોને પ્રવેશ

Somnath :  પ્રથમ જ્યાતિર્લિંગ સોમનાથ મંદિરનાં ભક્તો માટે શુભ ઘડી આવી ગઈ છે, કોરોનાને કારણે છેલ્લાં બે મહિનાથી બંધ રહેલા મંદિરોને રાજ્ય સરકારે (State Government) ગાઈડલાઈન સાથે ખોલવા મંજુરી આપી છે.

Mamta Gadhvi
| Edited By: | Updated on: Jun 10, 2021 | 6:56 PM

Somnath:  પ્રથમ જ્યાતિર્લિંગ સોમનાથ મંદિરના ભક્તો માટે શુભ ઘડી આવી ગઈ છે, કોરોનાને કારણે છેલ્લાં બે મહિનાથી બંધ રહેલા મંદિરોને રાજ્ય સરકારે (State Government) ગાઈડલાઈન સાથે ખોલવા મંજુરી આપી છે. જો કે,ભાવિક ભક્તોએ કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવાનું રહેશે, જેમાં સોશિયલ ડિસ્ટન્સ  જાળવી રાખવું અને માસ્ક પહેરવું ફરજિયાત રહેશે. ભક્તો મહાદેવના દર્શન કરી શકશે, પરંતુ આરતીનો લાભ લઈ શકશે નહીં.

કોરોનાની ગાઈડલાઈનને (Corona Guideline)ધ્યાનમાં રાખીને આવતીકાલથી સોમનાથ મંદિર ખુલવાનું છે, ત્યારે સમગ્ર મંદિરને સેનેટાઈઝ કરવામાં આવ્યું છે.  ઉપરાંત પ્રવેશ દ્વાર પર સેનેટાઈઝર (Sanitizer) અને થર્મલ ગનની (Thermal Gun)વ્યવસ્થા કરવામાં આવી છે.

સોમનાથ મંદિરમાં (Somnath Temple) દર્શન માટે પ્રવેશ પાસ ફરજિયાત લેવાનો રહેશે, જે ઓનલાઈન (online) અને ઓફલાઈન(Ofline) મળી રહેશે. મહાદેવ ભક્તોને માત્ર  દર્શનનો  લાભ મળશે, પરંતુ ભક્તો આરતીનો લાભ લઈ શક્શે નહીં.

હાલ સોમનાથ મંદિર ખુલવાથી ભક્તો અને આસપાસનાં વેપારીઓમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. વેપારીઓનું કહેવું છે કે,”છેલ્લાં 61 દિવસોથી મંદિર બંધ રહેવાથી અમને આર્થિક ફટકો પડ્યો છે.” મહત્વપૂર્ણ છે કે,  હવે મંદિર ખુલવાથી આસપાસના વેપારીઓને પણ રાહત થશે.

આ પણ વાંચો: Rath Yatra : જગન્નાથ પુરીમાં જ યોજાશે રથયાત્રા,શ્રદ્ધાળુઓને ઉત્સવમાં ભાગ લેવાની મંજૂરી નહિ

Follow Us:
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
g clip-path="url(#clip0_868_265)">