રાજકોટ તાલુકા પોલીસ મથકમાં યુવાનોનો રિલ્સ બનાવતો વીડિયો વાયરલ. પોલીસ સ્ટેશનના કમ્પાઉન્ડમાં બે યુવકોએ બનાવી રિલ્સ. લોકો પર રોફ જમાવતા હોય તો પ્રકારની રિલ્સ. પોલીસ સ્ટેશનના પરિસરમાં રિલ્સ બનાવતા તંત્રની કામગીરી સામે ઉઠ્યા સવાલ