મહિલાએ પોતાની હાથ ચાલાકીથી કપડાની દુકાનમાંથી ચોરી કરી લીધી..ગ્રાહક બનીને ગયેલી મહિલા કપડા જોવાના બહાને કેટલાક કપડાની ઉઠાંતરી કરી લે છે..ચોર મહિલાનો આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે