<strong><a href="https://tv9gujarati.com/national/the-supreme-court-will-give-its-verdict-on-the-legal-recognition-of-same-sex-marriage-today-know-the-latest-updates-877680.html">સમલૈંગિક લગ્ન</a></strong>ને કાનૂની માન્યતા આપવાની માંગ પરનો નિર્ણય સુપ્રીમ કોર્ટમાં આવ્યો છે. અરજીઓમાં વિજાતીય લગ્નની તર્જ પર બે પુરૂષ કે બે મહિલા વચ્ચેના લગ્નને કાયદાકીય માન્યતા આપવા અને તમામ અધિકારો પ્રદાન કરવાની માંગ કરવામાં આવી હતી. કોર્ટે આ વર્ષે 11 મેના રોજ આ મુદ્દે પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો.