તમને ખબર છે બુલેટ પ્રૂફ જેકેટ કોણ પહેરે, જનરલી આર્મી, પોલીસ જ્યારે મોટા ઓપરેશન્સ પર જતી હોય અથવા તો પછી બીજી કોઈ પણ સિક્યૂરિટી ફોર્સિસ પણ હવે નેતાઓ પણ બુલેટપ્રૂફ જેકેટ પહેરશે, આવતા વર્ષે ઉત્તર પ્રદેશનું વિધાનસભા ઈલેક્શન આવી રહ્યું છે. તેને ધ્યાનમાં રાખીને 52 નેતાઓનું લિસ્ટ તૈયાર કર્યું. અને બધાને બુલેટપ્રૂફ જેકેટ આપવામાં આવશે તેના સીએમ યોગી આદત્યનાથ છે. અખિલેશ યાદવ છે. માયાવતી પણ છે. સરકારના 11 મંત્રીઓ પણ છે. સૂત્રો તરફથી માહિતી મળી છે કે એક બુલેટ પ્રૂફ જેકેટની કિંમત લગભગ 10 લાખ રૂપિયા છે. તમારુ શું માનવું છે. આ નિર્ણય અંગે.કોમેન્ટમાં જણાવો