24 કલાકમાં રાજ્યના 222 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ. 13 તાલુકાઓમાં 4 ઈંચથી વધુ વરસાદ વરસ્યો. જ્યારે 53 તાલુકાઓમાં 2 ઈંચથી વધુ વરસાદ પડ્યો. ઉત્તર ગુજરાતમાં થયા બારે મેઘ ખાંગા. બનાસકાંઠાના સુઈગામમાં મેઘાએ 16 ઈંચ વરસી બોલાવ્યો સપાટો. તો ભાભરમાં 13 ઈંચ, વાવમાં 12 ઈંચ વરસાદ ખાબક્યો. કચ્છના રાપરમાં પણ 12 ઈંચ વરસાદ નોંધાયો. જ્યારે પાટણના સાંતલપુર, રાધનપુરમાં 7 ઈંચથી વધુ વરસાદ. ઉત્તર ગુજરાતમાં બારે મેઘ ખાંગા, બનાસકાંઠામાં સાંબેલાધાર સૌથી વધુ સુઈગામમાં 16.14 ઈંચ વરસાદ ખાબક્યો ભાભરમાં 12.91 ઈંચ, વાવમાં 12.56 ઈંચ વરસાદ કચ્છના રાપરમાં પણ 12.48 ઈંચ વરસાદ નોંધાયો 24 કલાકમાં રાજ્યના 222 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ પાટણના સાંતલપુર, રાધનપુરમાં 7 ઈંચથી વધુ વરસાદ 13 તાલુકામાં 4 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો 53 તાલુકાઓમાં 2 ઈંચથી વધુ વરસાદ નોંધાયો