ભારતમાં ટીબીના કેસમાં થઈ રહ્યો છે વધારો...વિશ્વ આરોગ્ય સંગઠનના રિપોર્ટમાં ખુલાસો...ગયા વર્ષે સમગ્ર વિશ્વમાં 75 લાખ ટીબીના કેસ નોંધાયા...જેમાંથી 28 લાખથી વધુ કેસ ભારતમાં નોંધાયા..દેશમાં વર્ષે 1 લાખમાંથી 210 લોકો ટીબીના દર્દી...