દેશનું પ્રથમ WiFi સેવાથી સજ્જ મેટ્રો શહેર કોલકાતા છે. Reliance Jioએ કોલકાતા મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે મળીને આ સેવા શરૂ કરી હતી. આ ઉપરાંત ભારતની પ્રથમ મેટ્રો ટ્રેન પણ કોલકાતામાં શરૂ થઈ હતી. તો ભારતમાં સૌથી પહેલા દારૂબંધી ગુજરાતે કરી હતી.