ડ્રગ્સ અંગે બાતમી આપવા માટે વોટ્સએપ નંબર જાહેર.એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સે જાહેર કર્યો નંબર.વોટ્સએપ નંબર 99040 01908 પર આપી શકાશે બાતમી.નાર્કોટિક્સ હેલ્પલાઇન નંબર 1908 ઉપર પણ કોલ કરી શકાશે.ડ્રગ્સની હેરાફેરી કે વેચાણ અંગે નાગરિકો કરી શકશે જાણ.