રાજ્યમાં માવઠાનું સંકટ ઘેરાઈ રહ્યું છે.આગાહીકાર પરેશ ગોસ્વામીએ પણ માવઠાની આગાહી વ્યક્ત કરી છે..પરેશ ગોસ્વામીનું કહેવું છે કે, આગામી 28 માર્ચ, 29 માર્ચ અને 30 માર્ચે માવઠું પડે શકે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના લીધે કમોસમી વરસાદની શક્યતા.સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં માવઠાંની અસર થશે.