રાજકોટના ભાદર-2 ડેમમાંથી રવિ સિંચાઈ માટે છોડાશે પાણી.સિંચાઈ માટે શનિવારથી ભાદર-2 ડેમમાંથી પાણી છોડાશે..ઘેડ વિસ્તારના શિયાળુ પાકને લાભ માટે પાણી છોડવાનો નિર્ણય..ડેમના 3 દરવાજા 4 ફૂટ ખોલીને 16 હજાર 620 ક્યુસેક પાણી નદીમાં છોડાશે. નીચાણવાળા વિસ્તારના લોકોને નદીના પટમાં અવર-જવર ન કરવા સૂચના આપવામાં આવી.ઉપલેટાથી ઘેડ સુધીના ગામના લોકોને સતર્ક રહેવા નિર્દેશ..રવિ સિંચાઈ માટે 17 જાન્યુઆરીએ સવારે 9 વાગ્યાથી ડેમમાંથી નદીમાં પાણી છોડાશે. આ પાણીથી ઘેડ વિસ્તારમાં ચણા, ઘઉં, જીરુ અને લસણ સહિતના પાકને થશે લાભ. રવિ સિંચાઈ માટે. 17 જાન્યુઆરીએ. સવારે 9 વાગ્યાથી ડેમમાંથી નદીમાં પાણી છોડાશે. આ પાણીથી. ઘેડ વિસ્તારના. ચણા, ઘઉં, જીરુ અને લસણ સહિતના પાકને લાભ થશે.