34 વર્ષના ભારતીય ક્રિકેટર વિરાટ કોહલીની આજની ઈન્સ્ટાગ્રામ પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ પોસ્ટમાં તેની મિરર સેલ્ફી અને વર્કઆઉટ દરમિયાનનો વીડિયો જોવા મળી રહ્યો છે.