ભારત-ઓસ્ટ્રેલિયા વન-ડે સિરીઝ માટે ક્રિકેટર વિરાટ કોહલી રાજકોટ પહોંચી ગયા છે. વિરાટ કોહલીનું રાજકોટની સયાજી હોટલ ખાતે પરંપરાગત ગરબા અને ફૂલ આપીને સ્વાગત કરવામાં આવ્યુ ગતુ.