રાજ્યમાં ભારે વરસાદ વરસી રહ્યો છે.જેના પગલે વલસાડના કપરાડામાં દર ચોમાસામાં ધામણ વેગણ ગામના લોકો સંપર્ક વિહોણા થઇ જાય છે. મજબૂરીના માર્યા ગ્રામજનોને ન છૂટકે બાળકોને સ્કૂલે મોકલવા પડે છે