નવસારીમાં ભારે વરસાદના પગલે જિલ્લાના વિજલપોરના વિઠ્ઠલ મંદિર પાસે પાણી ભરાયા છે. નવસારીમાં સતત 2 કલાક વરસાદ પડતા પાણી ભરાયા છે.જેના પગલે વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડે છે.