કંઇક આવી જ ઘટના સર્જાઇ જૂનાગઢના પ્લાસવા ગામની. જ્યાં લગ્ન પ્રસંગમાં આયોજીત જમણવારમાં સિંહણની એન્ટ્રીથી ભારે અફરાતફી મચી.. જુઓ આ દ્રશ્યો. જમણવરા માટેના ટેબલ તૈયાર છે, વાનગી પિરસાઇ ચૂકી છે. બરોબર થાળી હાથમાં લેવાના સમયે જ સિંહણની એન્ટ્રી થતાં જમવા આવેલા મહેમાનોને થાળી મૂકીને ભાગવાનો સમય આવ્યો.જોકે થોડી ક્ષણો સુધી સિંહણે ખોરાકની શોધ કરી પરંતુ કશું જ ન મળતા, સિંહણ જંગલ તરફ વળી. અને મહેમાનોએ હાશકારો લીધો.