મહીસાગરમાં વરસતા વરસાદ વચ્ચે ગરબાની રમઝટનો વીડિયો વાયરલ. ખાનપુરના ગાંગટા ગામે વરસાદમાં જ જાનૈયાઓ ગરબે ઘૂમ્યા. ભારે પવન અને વરસાદ વચ્ચે પણ વરઘોડામાં લોકો ગરબે ઘૂમ્યા.