સિંહ કપલ નો વિડીઓ આવ્યો સામે,વહેલી સવારે વાડી વિસ્તાર માં આરામ ફરમાવતું સિંહ કપલ જોવા મળ્યું,કોડીનારના છાછર ગામના ખેડૂત ની વાડી નું સિંહ કપલ એક મહિના થી મહેમાન બન્યું, આ સિંહ કપલ એક મહિના પહેલા ખેડૂત ના વાડી વિસ્તાર ના મકાન ના પતરા ધ્વસ્ત કર્યા હતા, જો કે આ સિંહ કપલ હાલ ત્યાં રહેઠાણ બનાવી લીધું છે