ઉતરાયણને પણ ગણતરીના દિવસો બાકી છે ત્યારે પતંગ રસિયાઓને પણ સવાલ હશે કે આ વખતે પવન કેવો રહેશે..જેને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પતંગ રસિકો માટે સારા સમાચાર આપતા કહ્યું કે 14મી જાન્યુઆરીએ પવન ખૂબ સારો રહેવાની શક્યતા છે. પતંગ રસિયાઓ માટે ખૂબ જ આનંદના સમાચાર, હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની મોટી આગાહી, ઉત્તરાયણ પર પતંગ રસિયાઓ માટે હવામાન રહેશે સાનુકૂળ: અંબાલાલ, 14મી જાન્યુઆરીએ પવન ખૂબ સારો રહેવાની શક્યતા,સવારે પવનની ગતિ 6 કિ.મીની આસપાસ રહેશે,જેમ-જેમ સમય આગળ વધશે તેમ-તેમ પવનની ગતિ વધશે.