વલસાડ તાલુકાના ગુંદલાવ ખાતેની ઘટના. ગુંદલાવ GIDCમાં ભારે વરસાદના કારણે વૃક્ષ ધરાશાયી. વૃક્ષ ધરાશાયી થતા બાજુમાં વીજ કંપનીના ટ્રાસ્ફોમર્સ અને વીજ પોલમાં નુકશાન થયું છે. વીજ કંપનીના ટ્રાસ્ફોમર્સમાં નુકશાન થતા GIDCમાં વીજ પુરવઠો ખોરવાયો