વલસાડની લો કોલેજના એક વિદ્યાર્થીએ LLB સેમ-6ની પરીક્ષા આપી ન હતું છતાં રિઝલ્ટ જાહેર કરાયું છે. વલસાડની કોલેજે યુનિવર્સિટીને લેખિત જાણ કરી છે. કોલેજે યુનિવર્સિટીને પત્ર લખીને એક વિદ્યાર્થીનો પ્રવેશ રદ કરવાની સાથે તે વિદ્યાર્થીનું પરીક્ષા ફોર્મ રદ કરવા જણાવ્યું હતું.