વડોદરાના ફતેગંજ વિસ્તારમાં તસ્કરોએ હાથ ફેરો કર્યો. મોડી રાત્રે સેજલ સોસાયટીમાં એક મકાનમાં ચડ્ડી બનીયાન ધારી ગેંગ ત્રાટકી. જે મકાનમાં એક મહિલા જ રહેતી હતી .મકાનના પાછળના ભાગેથી સળિયા કાપી 5 જેટલા તસ્કરો ઘરમાં ઘૂસ્યા હતા.