વડોદરામાં SOG પોલીસે સ્પા સેન્ટરો પર દરોડા પાડ્યા છે. મસાજની આડમાં ચાલતી અનૈતિક પ્રવૃત્તિઓ રોકવા પોલીસ એક્શન મોડમાં આવી છે. વાસણા તથા આસપાસના વિસ્તારોના સ્પા સેન્ટરોમાં તપાસ કરવામાં આવી હતી.