વડોદરાના વાઘોડિયા તાલુકાના રસુલાબાદ ગામે ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે..આક્ષેપ છે કે પોતાના પર થયેલા ભ્રષ્ટાચારના આરોપોને છૂપાવવા માટે સરપંચે..પાગલ હોવાનો અભિનય કરાતા હતા..ગ્રામ પંચાયતના સભ્ય દ્વારા... તાલુકા વિકાસ અધિકારીને લેખિતમાં અરજી કરી તપાસની માગ કરાઈ. ત્યારે અધિકારી તપાસમાં સરપંચે પોતે ગાંડા હોવાનું નાટક રચ્યું. તેમના આ "ગાંડપણ"ના પ્લાનનો પર્દાફાશ કરતો ઓડિયો પણ વાયરલ થયો છે.