વડોદરામાં .સરકારી નર્સિંગ કોલેજના ભોજનમાં ઈયળ, જીવાત અને ધનેડા નીકળા વિદ્યાર્થીઓમાં રોષ ભભૂકી ઉઠ્યો છે..હોસ્ટેલ મેસના ભોજન જોઈને ઉલટી થઈ જશે..ક્યાંક ભાતમાં જીવાત જોવા મળે છે..તો ક્યાંક રોટલીમાં ધનેડા આંટા મારી રહ્યા છે..રોટલીમાં પણ ઈયળ દેખાઈ છે..મેસની આ ભોજનની ગુણવત્તા અને સ્વચ્છતા વિશે અનેક સવાલો ઉઠી રહ્યા છે..આવુ જીવાતવાળુ ભોજન મળતા વિદ્યાર્થીઓ વિરોધ કરી રહ્યા છે.