વડોદરાની બે કેમિકલ ઉદ્યોગ ગૃહો પર ITની કાર્યવાહી ચાલુ કરી છે. પ્રકાશ ઇન્ડસ્ટ્રીઝ અને ગોયલ ગ્રુપની કોર્પોરેટ ઓફિસ પર સર્ચ અન્ય સ્થળોએ ITની કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી છે. આવકવેરા વિભાગના 300થી વધુ અધિકારી સર્ચની કામગીરીમાં જોડાયા છે.