"ચાલુ વર્ષે પણ માર્ગ-મકાનની તપાસમાં નુકસાન સામે આવ્યું હતું".બેરિંગ કોટમાં ચાલુ વર્ષે જ સમારકામ કરાયું હતું.સમારકામ હમણાં જ થયું હોય તો બ્રિજ તુટી કેવી રીતે પડ્યો?..ગયા સપ્તાહે જ બ્રિજની મરામત થઈ, તો બ્રિજ તુટ્યો કેવી રીતે? એવું તો કેવું સમારકામ થયું કે, બ્રિજ જ તુટી પડ્યો?. બ્રિજ પર સતત વાહનોની અવરજવર હતી, ગંભીરતા કેમ ન લીધી?.માર્ગ અને મકાન વિભાગને બ્રિજ જર્જરિત કેમ ન લાગ્યો?..આટલા લોકોની અવરજવરવાળા બ્રિજ પ્રત્યે કેમ બેદરકારી દાખવી?