વડોદરામાં યોજાઈ રહેલી ડે-નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટ દરમિયાન બે ટીમ વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ ઘટના વઘારી હતી. અમ્પાયરના નિર્ણયને એકતરફી ગણાવતા ખેલાડીઓએ બબાલ કરી હતી અને બેટ-સ્ટમ્પથી મારામારી થઇ હતી. ટુર્નામેન્ટનું આયોજન ભાજપના કોર્પોરેટર દ્વારા કરાયું હતું.