ચાણોદમાં મલ્હારાવ ઘાટના 108 પગથિયા પાણીમાં ડૂબ્યા. કરનાળી ઘાટના 109 પગથિયા પાણીમાં ડૂબી ગયા. નદીમાં પાણી વધતા તંત્રએ કાંઠા વિસ્તારના ગામને એલર્ટ કર્યા. કાંઠા વિસ્તારના લોકોને દુકાનો અને મકાનો ખાલી કરવા સૂચના આપવામાં આવી.