સીમા સાથે જોડાયેલા સવાલ તો હજાર છે અને જવાબ માત્ર સીમા જ આપી શકે તેમ છે. પાકિસ્તાની સીમા હૈદર અને તેના પ્રેમી સચિનને યુપી એટીએસએ કસ્ટડીમાં લઈ લીધા છે. યુપી પોલીસની ટીમ સાદી વર્દીમાં સચિનના ઘરે પહોંચી અને બંન્નેને પાછળના રસ્તે તેમની સાથે લઈ ગઈ હતી. ત્યારબાદ સીમા હૈદરની ATS દ્વારા પૂછપરછ કરવામાં આવી.