આગામી સાત દિવસ રાજ્યમાં કમોસમી વરસાદના એંધાણ. દક્ષિણ ગુજરાતમાં છૂટા છવાયા વરસાદની શક્યતા. 25 ઓક્ટોબર બાદ વધી શકે છે માવઠાની તીવ્રતા. દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્રમાં પણ ખાબકી શકે છે વરસાદ. બંગાળની ખાડીમાં સક્રિય સિસ્ટમને લીધે ગુજરાતના વાતાવરણ પર અસર થશે. બેસતા વર્ષે જ. નવસારી, તાપી, વલસાડ, ડાંગ સહિત. દમણ અને દાદરા નગર હવેલીમાં વરસાદની શક્યતા છે. 23 અને 24 ઓક્ટોબરે પણ ત્યાં વરસાદ ખાબકી શકે છે. તો. તો 25 ઓક્ટોબરે. દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ સહિત. અમરેલી, ગીર સોમનાથ અને ભાવનગરમાં પણ. છૂટો છવાયો વરસાદ ખાબકી શકે છે.