વાવ થરાદમાં સતત કમોસમી વરસાદે વધારી મુશ્કેલી નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા વરસાદી પાણી બસ સ્ટેશન નજીકના વિસ્તારોમાં પાણી ભરાતા હાલાકી વર્કશોપ પાસે રોડ પર પાણી ભરાતા વાહનચાલકોને મુશ્કેલી સામાન્ય વરસાદમાં જ પાણી ભરાતા તંત્ર સામે લોકોમાં રોષ