અમદાવાદ શહેરના મણિનગરમાં આવેલી સ્વામીનારાયણ સ્કૂલમાં દિવાળીની પર્વની અનોખી ઉજવણી કરવામાં આવી. સ્કૂલમાં મારી માટી, મારો દેશના થીમ પર વિશાળ રંગોળી બનાવવામાં આવી...દેશના 29 રાજ્યોની માટી ભેગી કરી 50 ગુણ્યા 50ની વિશાળ રંગોળી બનાવવામાં આવી