નિતિન ગડકરીએ તેમના સમયમાં આંધ્રપ્રદેશમાં પોલાવરમ ડેમ બનાવ્યો હતો. 7 હજાર કરોડનો આ ડેમ તૈયાર થયો હતો. જોકે આ ડેમ માંથી 1300 tmc પાણી <a href="https://tv9gujarati.com/national/india-andhra-pradesh-godavari-river-flowing-at-danger-level-ys-jagan-mohan-reddy-814745.html">ગોદાવરી</a> નદીનું પાણી સમુદ્રમાં જતું હતું. જોકે આ બાદ અનેક આ બાબતોને લઈને ઝઘડાઓ થતાં હતા. લાગભગ 27 એવા ઝઘડાઓ હતા રાજયમાં જે 1968 થી ચાલતા હતા. જેને નિતિન ગડકરીએ પતાવટ કરી હતી તેવી વાત તેમણે Tv9 સમક્ષ કહી હતી.