અમિત શાહે માંડવી સિવિલ હોસ્પિટલમાં સગર્ભા મહિલાઓની લીધી મુલાકાત

×

અમિત શાહે માંડવી સિવિલ હોસ્પિટલમાં સગર્ભા મહિલાઓની લીધી મુલાકાત

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે કચ્છમાં માંડવીની મુલાકાત લીધી હતી. વાવાઝોડા બાદની સ્થિતિનું નિરીક્ષણ કરી સગર્ભા મહિલાઓની પણ મુલાકાત લીધી હતી. વાવાઝોડા સમયે સગર્ભા મહિલાઓને દાખલ કરાઈ હતી.

TV9 Gujarati