રાજકોટમાં ફરી એક વાર અસામાજિક તત્વો બેફામ બન્યા છે. જ્યાં બે શખ્સો પોલીસને ખુલ્લેઆમ પડકાર ફેંકી રહ્યા છે. આ બંને શખ્સોએ કારની ઉપર બેસીને બેફામ સ્ટંટ કર્યા. વાયરલ વીડિયો રેસકોર્સ રિંગરોડ પરનો છે.