પંજાબથી એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં બે યુવતીઓ જોવા મળી રહી છે. તે બંને એક મોંઘી કારને આવી હતી. ઘરની બહાર રાખવામાં આવેલા ફૂલ છોડને ચોરીને પોતાની સાથે લઇ જઇ રહી છે તેઓ વીડિયો વાયરલ થઈ રહ્યો છે.