દાહોદ જીલ્લાના બિરસા મુંડા સર્કલ પાસે બે આખલા બાખડ્યા હતા. ત્યારે લોકોમાં આ આખલા યુધ્ધ જોતાંની સાથે જ અફરાતફરી મચી ગઈ હતી. આખલાએ બાઈક ચાલકોને પણ અડફેટે લઈ લેતા ઇજાઓ થઈ હતી.