Delhi Metro Viral Video: દિલ્હી મેટ્રોમાં મુસાફરોની આક્રોશપૂર્ણ હરકતો અટકવાનું નામ નથી લઈ રહી. ત્યારે હવે સોશિયલ મીડિયા પર વધુ એક વીડિયો વાયરલ થયો છે, જેમાં બે છોકરાઓ મનોરંજન માટે મેટ્રો કોચનો દરવાજો બંધ થવા દેતા નથી.