દુશ્મન દેશનો સાથ આપનારા તુર્કીને આર્થિક નુકસાનનો ઝટકો..તુર્કી સાથે કોઈપણ પ્રકારનો વેપાર ન કરવા વેપારીઓ મક્કમ..તુર્કીને કાપડ યાર્ન પણ એક્સપોર્ટ કરવામાં આવશે નહીં..ભારતનો તુર્કી સાથે 40 હજાર કરોડનો વેપાર હતો..ભારતના વેપારીઓએ તુર્કીની તમામ ચીજ વસ્તુઓનો કર્યો બહિષ્કાર.