અંકલેશ્વર રેલવે સ્ટેશન નજીક આવેલ મોબાઈલ શોપમાં તસ્કરો ત્રાટકયા,દુકાનનું પતરું તોડી અંદરથી 66 હજારની કિંમતના 12 મોબાઈલની ચોરી,ચોરીની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ,2 તસ્કરો ચોરીના ગુનાને અંજામ આપતા નજરે પડ્યા,શહેર પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી