સુરતમાં ટ્રાફિકના નિયમ તોડનારાઓ સામે ટ્રાફિક પોલીસની લાલ આંખ. 4 દિવસમાં 9,753 ઈ-ચલણ જનરેટ કરી ફટકારવામાં આવ્યો દંડ. ઓવર સ્પીડિંગ, રોંગ સાઈડ અને સિગ્નલ ભંગ કરનારા સામે કરાઈ કાર્યવાહી. ટ્રાફિક સિગ્નલ પર બિનજરૂરી હોર્ન વગાડનાર સામે પણ પગલાં લેવાશે. સુરતમાં નિયમ તોડનાર સામે ટ્રાફિક પોલીસની લાલ આંખ, 4 દિવસમાં 9,753 ઈ-ચલણ કરી ફટકારવામાં આવ્યો દંડ, નિયમોનું પાલન કરાવવા ટ્રાફિક પોલીસની ખાસ ડ્રાઇવ, ઓવર સ્પીડિંગ, રોંગ સાઈડ અને સિગ્નલ ભંગ કરનારા સામે કાર્યવાહી, ટ્રાફિક સિગ્નલ પર બિનજરૂરી હોર્ન વગાડનાર સામે પણ થશે કાર્યવાહી, 4 દિવસમાં 9 હજારથી વધુ ઈ-ચલણ મળતા વાહનચાલકોમાં ફફડાટ , લોકોને નિયમનું પાલન કરવા ટ્રાફિક પોલીસે કરી અપીલ