ગુજરાતમાં યાત્રાધામ વીરપુર સહિત અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે. યાત્રા ધામ વીરપુરના રસ્તા વરસાદને કારણે પાણી પાણી જઈ ગયું હતું. સોશિયલ મીડિયા પર વરસાદના વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે.