ભાવનગરના પાલીતાણાની નદીઓમાં ઘોડાપૂર. રંડોળા ગામની રજાવળ નદી બે કાંઠે થતાં કાર તણાઈ. સદ્દભાગ્યે કારમાં સવાર પરિવારને સુરક્ષિત રીતે બહાર કાઢી લેવામાં આવ્યો. ભાવનગર: પાલીતાણામાં ધોધમાર વરસાદ નદીઓમાં ઘોડાપૂર,રંડોળા ગામની રજાવળ નદી બે કાંઠે થતા નદીમાં તણાઈ કાર ,નદીમાં કાર તણાઈ હોવાનો વીડિયો પણ આવ્યો સામે,કારની અંદર સવાર પરિવારનો થયો આબાદ બચાવ