રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદના એંધાણ. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની 23થી 25 મે દરમિયાન વાતાવરણમાં પલટાની આગાહી. આંધી, વંટોળ સાથે ધોધમાર વરસાદની શક્યતા. દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં 10 ઈંચ વરસાદ પડી શકે.