જૂનાગઢના ગિરનારમાં પવિત્ર લીલી પરિક્રમાને ત્રણ દિવસ થયા છે.. ત્રીજા દિવસે રેકોર્ડ બ્રેક ભાવિકોની સંખ્યા નોંધાઈ છે.. અને ગત વર્ષનો રેકોર્ડ તૂટ્યો છે.. ગત વર્ષે 12 લાખ ભાવિકોએ પરિક્રમા પૂર્ણ કરી હતી.. જ્યારે કે, ચાલુ વર્ષે 12.25 લાખ ભાવિકોએ પરિક્રમા પૂર્ણ કરી છે